પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

પોલીસે ઈસ્ટ મિડલેન્ડ્સમાં બોમ્બ બનાવતી શંકાસ્પદ ફેક્ટરી પર દરોડા પાડી યુકેને નિશાન બનાવવાની ઈસ્લામિક ત્રાસવાદની યોજનાને નિષ્ફળ બનાવી એક મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓ વહેલી સવારે ડર્બી, બર્ટન અપોન ટ્રેન્ટ...

રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.

હેરો ક્રાઉન કોર્ટે જોખમી અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૭૮ વર્ષીય પેન્શનર હંસરાજ દામજીનું મોત નીપજાવવા બદલ રાયસ્લિપના પાઈન ગાર્ડન્સમાં રહેતા ૩૮ વર્ષીય...

લંડનના મેયર સાદિક ખાને હેરો-ઓન-ધ-હિલ સ્ટેશન પર પગથિયા ચડીને જવાને બદલે વૈકલ્પિક સુવિધાથી સહેલાઈથી પહોંચી શકાય તે માટેની ‘સ્ટેપ ફ્રી’ યોજનાની જાહેરાત કરી...

લોર્ડ ધોળકિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના થિન્ક! ડ્રિન્ક ડ્રાઈવ અભિયાનમાં જોડાયા છે. આ અભિયાનનો હેતુ ડ્રાઈવિંગ કરતા પહેલા થોડું પણ શરાબસેવન કરવામાં...

હેરોના નોર્થોલ્ટ રોડ પર ગત ૧૮ નવેમ્બરે કેબાબીશ ટેકઅવે પાસેથી સાયકલ પર જતા એજવેરના ૧૯ વર્ષીય હુસૈન એહમદ પર હુમલો થયો હતો. હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર...

હાઈકમિશન ઓફ ઈન્ડિયાની એક યાદીમાં જણાવાયું છે કે ભારતના તમિલનાડુ રાજ્યના મુખ્યપ્રધાન સેલ્વી જે. જયલલિતાનાં નિધનની જાણકારી આપતા અમે ભારે દુઃખ થઈ રહ્યું છે....

મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સનાઆંકડા અનુસાર ગયા વર્ષમાં લંડનમાં જન્મેલા દરેક ૧૦માંથી સાત નવજાત બાળકના ઓછામાં ઓછાં એક પેરન્ટ વિદેશી કૂળના છે. કેટલાક સબર્બમાં...

 ‘ધ મોદી ડોક્ટ્રિનઃ ન્યુ પેરેડાઈમ્સ ઈન ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિ લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે ૨૯ નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter