હરિયાણામાં આવેલા ભિવનીના પ્રેમનગરમાં સુરેખા નામની યુવતીએ પોતાની ૫૫ વર્ષની સાસુ ફૂલવતીની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. સાસુની હત્યાને પહેલાં તો વહુએ અન્ય કોઈએ કરેલા મર્ડરમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં સુરેખાએ...
ખારા રણમાં મીઠી વીરડી જેવા સમાચાર આપણા કૃષિ વિજ્ઞાનીઓએ આપ્યા છે. રાજસ્થાનના થાર રણમાં હવે ઘઉંની ખેતી શક્ય બનશે. અજમેરની કેન્દ્રીય યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ‘ડેઝર્ટસોયલિફિકેશન’ તકનીક વિકસાવી છે, જેનાથી રેતીમાં પાક ઉગાડી શકાશે અને પાણીની જરૂરિયાત...
કેન્દ્રીય કેબિનેટમાં 15 થી 18 જૂન વચ્ચે મોટા ફેરફાર થવાની સંભાવના છે. એવા સંકેત મળી રહ્યા છે કે વિધાનસભાની મહત્વની ચૂંટણીઓ પહેલાં ભાજપ નેતૃત્વ રાજકીય અને સંગઠન પુનઃગઠનની કવાયત કરી લેવા માંગે છે.
હરિયાણામાં આવેલા ભિવનીના પ્રેમનગરમાં સુરેખા નામની યુવતીએ પોતાની ૫૫ વર્ષની સાસુ ફૂલવતીની તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. સાસુની હત્યાને પહેલાં તો વહુએ અન્ય કોઈએ કરેલા મર્ડરમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસે આકરા શબ્દોમાં પૂછપરછ કરતાં સુરેખાએ...

ટ્રિપલ તલાક મુદ્દે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વકર્યો છે. કેન્દ્ર સરકારનાં મહિલાઓને સમાન અધિકાર અને સન્માન જાળવવાનાં પ્રયાસોના ભાગરૂપે...

એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ મનોરંજન જગતમાં અને બિઝનેસવુમન તરીકે વિખ્યાત પરમેશ્વર ગોદરેજનું ૧૧મી ઓક્ટોબરે રાત્રે બ્રીચ કેન્ડી...

ફરીદાબાદમાં હિંદી કે સંસ્કૃતમાં નહીં, પરંતુ ઉર્દૂ ભાષામાં રામલીલા થાય છે. આ રામલીલામાં ઉર્દૂ સંવાદોની ભરમાર જોવા મળતી હોવાથી તેને ઉર્દૂ રામલીલા કહેવામાં...

દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન...
પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...

૧૩ વર્ષની જૈન બાળા આરાધનાનું ૬૮ દિવસના ઉપવાસ પછી તાજેતરમાં અવસાન થયું છે. આરાધનાના પિતા એક સંતથી ખૂબ પ્રભાવિત હતા. સંતે આરાધનાના પિતાને કહ્યું હતું કે,...

ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાને નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)...

વડા પ્રધાન થેરેસા મે નવેમ્બર મહિના આરંભમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. વડા પ્રધાન તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાતના એજેન્ડામાં વેપાર અને વાણિજ્ય બાબતોને...

પ્રસિદ્ધ બ્રિટિશ ભારતીય ઉદ્ઘોષક રજની દાવડાએ તેમની સ્મરણયાત્રામાં આફ્રિકાથી યુકે સુધી પગપાળા, વહાણ અને વિમાનમાં ભારત અને સાઉથ વિયેટનામ (યુદ્ધકાળમાં) થઈને...