બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર દેશદ્રોહનો આરોપ મૂકતી એફઆઇઆર રદ કરવાની માગ કરતી અરજીની ૨૪મી ફેબ્રુઆરીએ સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે...

બોલિવૂડ એક્ટર સંજય દત્ત વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ ધડાકાના કેસમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપસર દોષિત ઠર્યો હતો. ૧૯મી એપ્રિલ ૧૯૯૩ના રોજ...

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...

પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...

કાશ્મીરના પેમ્પોરમાં ભારતીય લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે ૨૧મીથી સામસામે ચાલી રહેલા ગોળીબારમાં અત્યાર સુધી ત્રણ કેપ્ટન સહિત કુલ છ જવાનો શહીદ થઈ ચૂક્યા છે,...

દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલા જેએનયુના પાંચ વિદ્યાર્થીઓ ઉમર ખાલિદ, અનંત પ્રકાશ નારાયણ, આશુતોષ કુમાર, અનિર્બન ભટ્ટાચાર્ય અને રામ નાગા ૨૧મી ફેબ્રુઆરીએ...

રિંગિંગ બેલ નામની કંપનીએ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન 'ફ્રિડમ-૨૫૧' લોન્ચ કરીને મોબાઇલ ફોનના વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ ફોન લોન્ચ કરનાર કંપની સામે...

હરિયાણામાં જાટ સમુદાયને અનામત આપવાની માગ સાથે ચાલતા આંદોલને હિંસક વળાંક લીધો છે. ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે જાટ સમુદાય સહિત અન્ય ચાર જાતિઓને પછાત વર્ગમાં...

૨૦૧૩માં બનેલા મુઝફ્ફનગર રમખાણ કેસના મામલામાં વિશ્વ હિંદુ પરિષદની અગ્રણી સાધ્વી પ્રાચીએ ૧૮મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે અગાઉ અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પછી ગુરુવારે આખરે તે કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે તેમની...

વિકાસના વચનો સાથે કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર એક યા બીજા કારણોસર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેનાં તારણો અનુસાર ૬૫ ટકા ભારતીયો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter