ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા યુએસનું આમંત્રણ

અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...

મુંબઇમાં કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ઉત્તર પ્રદેશમાં ૨૭ વર્ષ બાદ ફરી સત્તા હાંસલ કરવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસે ૭૮ વર્ષના શીલા દીક્ષિતને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે સતત ૧૫ વર્ષ સુધી દિલ્હીનાં...

છેલ્લા લાંબા સમયથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આતંકી સંગઠન આઇએસ અને પાકિસ્તાનના ઝંડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે. છાશવારે હિંસક વિરોધ પ્રદર્શન...

ધનબાદની કોલેજમાં ખુલ્લામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સામૂહિક કોપી કરતા હોવાનું જણાયું હતું. ૯ જુલાઈએ ગોવિંદપુરમાં આરએસ મોરે કોલેજમાં ૧૧મા...

કટ્ટરવાદી વિચારસરણી માટે જાણીતા મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે AIMIM...

હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની સલામતી દળો સાથેની અથડામણમાં ઠાર મરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલી અશાંતિ હજી શમી નથી. બીજી તરફ, પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં સક્રિય હિઝબુલ મુજાહિદ્દીન સંગઠને જમ્મુ-કાશ્મીરના નવા હિઝબુલ કમાન્ડર તરીકે...

મુસ્લિમ બિરાદરોમાં મહત્ત્વપૂર્ણ મનાતી હજ યાત્રા માટે ભારતમાંથી રવાના થનાર સવા લાખ યાત્રાળુઓના પ્રવાસને માંડ ત્રણ અઠવાડિયા બાકી છે ત્યાં અનિશ્ચિતતા સર્જાઈ...

ફાયનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયાના ફાઉન્ડર જીજ્ઞેશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ તપાસમાં...

સ્પેનિશ બનાવટની ટેલ્ગો ટ્રેને ભારતીય રેલવેમાં ઇતિહાસ રચ્યો છે. બુધવારે દેશમાં પ્રથમ વાર ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી હતી. ટેલ્ગોનું મથુરાથી પલવલ...

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ફરી એક વખત નીચાજોણું થયું છે. દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે અરુણાચલ પ્રદેશમાં નાબામ તુકીનાં નેતૃત્વ હેઠળની કોંગ્રેસ...

વિવાદાસ્પદ ઇસ્લામ ઉપદેશક ઝાકિર નાઈકના ભારત પાછા ફરવા અંગે સસ્પેન્સ બની રહ્યું છે. નક્કી કાર્યક્રમ પ્રમાણે ઝાકિર મંગળવારે સાઉદી અરબથી ભારત પાછા ફરવાના હતા...



to the free, weekly Gujarat Samachar email newsletter