ભારતમાં AI રોકાણની હોડઃ 4 કંપની 5 વર્ષમાં રૂ. 6 લાખ કરોડનું રોકાણ કરશે

ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...

ભારત પરનો ટેરિફ રદ કરોઃ ત્રણ અમેરિકી સાંસદોની માગ

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

અમેરિકાના ટોચના દૈનિક ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત બધાનું ભલું ઇચ્છે છે, પણ આતંકવાદના મુદ્દે...

આશરે પચાસ વર્ષ પૂર્વે વિખુટા પડેલા ત્રણ ભાઇ-બહેનનો હવે તેઓ જૈફ વયે પહોંચ્યા છે તેઓ યુનાઇટેડ આરબ અમિરત (યુએઇ)ના પાટનગર અબુ ધાબીમાં મળ્યા હતા. જેમાં ૭૬ વર્ષીય...

નવજાત શિશુનું વજન જન્મ સમયે અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, પણ બેંગલૂરુમાં એક ૧૯ વર્ષીય યુવતીએ ૬.૮૨ કિલોગ્રામની બાળકીને જન્મ આપીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો...

પાટનગરમાં ગયા સપ્તાહે થોડી બોલચાલ બાદ થયેલા હુમલામાં કોંગોના એમ. કે. ઓલિવર નામના યુવાનનું મૃત્યુ થયાની ઘટનાના કોંગોમાં તીવ્ર પડઘા પડયા છે. કોંગોમાં ભારતીયોની...

પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ વિશ્વ વિક્રમ...

ઉત્તરાખંડમાં બળવાનો માર સહન કરી ચૂકેલી કોંગ્રેસ હવે પશ્ચિમ બંગાળમાં ફસાય તેમ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ તાજેતરના વિધાનસભામાં વિજયી બનેલા...

હિંદુ શ્રદ્ધાળુઓ એવી આસ્થા ધરાવે છે કે પવિત્ર નદીઓ-કુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાય છે, જોકે સામાન્ય રીતે આ માન્યતા મનોવૈજ્ઞાનિક રીતે દિલાસો આપવા...

આસામમાં પહેલીવાર પૂર્ણ બહુમતી સાથે સરકારની રચના કરનારા ભાજપે સત્તા સંભાળતાં જ પૂર્વોત્તરનાં રાજ્યોના વિકાસ માટે બિનકોંગ્રેસી પક્ષોનાં એક સંગઠનની રચના કરી...

ફૈઝાબાદ ખાતે બજરંગદળ દ્વારા યોજાયેલી સેલ્ફ ડિફેન્સની તાલીમ દરમિયાન હથિયારોના ઉપયોગ અને એક સમુદાયને આતંકવાદી દર્શાવવાના મુદ્દે વિવાદ વકર્યો છે. કેટલાંક...

દિલ્હીમાં ગયા અઠવાડિયે એક કોંગો નાગરિકની હત્યાના મુદ્દાએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે...



to the free, weekly Gujarat Samachar email newsletter