માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીનાં વડપણ હેઠળ ૧૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક બેઠકમાં એવો નિર્ણય જાહેર કરાયો છે કે, દેશની તમામ ૪૬ કેન્દ્રિય યુનિવર્સિટીઓના મધ્ય ભાગમાં ૨૦૭ ફૂટની ઊંચાઈએ ભારતીય ધ્વજ ગર્વભેર લહેરાવવાનો રહેશે. સૌથી પહેલાં જવાહર લાલ નહેરુ...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીનાં વડપણ હેઠળ ૧૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક બેઠકમાં એવો નિર્ણય જાહેર કરાયો છે કે, દેશની તમામ ૪૬ કેન્દ્રિય યુનિવર્સિટીઓના મધ્ય ભાગમાં ૨૦૭ ફૂટની ઊંચાઈએ ભારતીય ધ્વજ ગર્વભેર લહેરાવવાનો રહેશે. સૌથી પહેલાં જવાહર લાલ નહેરુ...
દેશના સૌથી વયોવૃદ્ધ સંગીતકાર તેમજ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાનનું ૧૦૭ વર્ષની વયે કોલકતામાં ૧૯મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ તાનસેનના વંશજ હતા....
સુપ્રીમકોર્ટે કોંગ્રેસને આંચકો આપતાં અરુણાચલ પ્રદેશમાં યથાસ્થિતિ જાળવી રાખવાના પોતાના આદેશને ૧૮મી ફેબ્રુઆરીએ પાછો ખેંચી લીધો હતો. કેન્દ્રિય પ્રધાનમંડળે ૧૭મી ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી હતી. તેના થોડા કલાકો બાદ કોર્ટે...
બિહારની રોહતાસ જિલ્લાની એક નીચલી કોર્ટે ભગવાન હનુમાનને રસ્તા પરના મંદિરના મામલે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે! સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે...
તેલંગણા પોલીસ અને ઓરિસ્સાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા મહેબૂબ ખાન, ઝાકીર ખાન, અહેમદ ખાન, સાલિક અને મહેબૂબની માતા નઝમાની ધરપકડ ૧૭મી ફેબ્રુઆરીએ કરી લેવામાં...
ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિંગીંગ બેલ્સે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૧૮ ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો છે. માત્ર ૨૫૧ રૂપિયાની કિંમતનો...
હું ભારતીય છું અને મારા દેશના સંવિધાન તથા ન્યાયતંત્રમાં મને પૂરો ભરોસો છે. મારા પર મૂકાયેલા આરોપો સાચા હોવાનું સાબિત કરતો પુરાવો હોય તો રજૂ કરો, હું જેલમાં...
જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી...
દિલ્હી પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે ભારતવિરોધી નારા પોકારવાના આરોપસર દેશદ્રોહનો કેસ નોંધ્યો...
પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર ભારતના દાવાને બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સમર્થન જાહેર કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું...