ટ્રમ્પે ગૂગલ, મેટા જેવી કંપનીઓને કહ્યુંઃ ભારતમાં ફેક્ટરીઓ ના સ્થાપો, ભારતીયોને કામ આપવાનું બંધ કરો

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...

માલદિવ્સની વિકાસ યાત્રામાં ભારત તેનો સાચો ભાગીદારઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter