બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા.
ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવી ચુકેલા પ્રેસિડન્ટ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને હવે દેશમાં વસી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કડક કામગીરી શરૂ કરી દીધી છે.
ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ તેમના પત્ની તાશી ડોમા સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા.
બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા.
અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે.
ચીનની ચાર દિવસની મુલાકાતે પહોંચેલા ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં ચીનની મુલાકાત લેશે. ચીનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું વડા પ્રધાનની મુલાકાતની...
જયપુરઃ પિતાના માત્ર એક ફોનથી ૨૭ વર્ષના હનુમાન ચૌધરીના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ઓસ્ટ્રલિયામાં ગોલ્ડ કોસ્ટમાં મેનેજરની નોકરી કરતા ચૌધરી રાજસ્થાનના નાગોરમાં પરત આવ્યો અને ચૂંટણી લડીને ગામનો સરપંચ બની ગયો છે.
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. કાશ્મીરમાં ગઠબંધનની સરકાર રચવાની...
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી (‘આપ’) અને ભાજપ વચ્ચે તીવ્ર રસાકસી જામી રહી છે. ‘આપ’ ભાજપને જોરદાર ટક્કર આપી રહી હોવાનું એબીપી નેલ્સનના સર્વે પરથી જાણવા મળે છે. તો સી વોટર સંસ્થાના એક અન્ય સર્વે અનુસાર...
નવી દિલ્હીઃ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સીધો જંગ લડાયા બાદ દિલ્હીનાં રણમેદાનમાં બંને ફરી...
નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...
જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...
નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...