રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં 25મીએ ધ્વજારોહણઃ ફરી અયોધ્યા સોળે શણગાર સજશે

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...

ડો. શાહીન 10 વર્ષથી જૈશના સંપર્કમાંઃ પહેલાં બાતમીદાર પછી આતંકવાદી બની

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. 

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના...

છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter