ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

દેશની સર્વોચ્ચ અદાલતમાં જજોની નિમણૂકના મુદ્દે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ફરી એક વખત વિવાદનો મોરચો મંડાયો છે. ભારત સરકારે સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાને...

રાજસ્થાનના મણાઇ આશ્રમમાં ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જોધપુરની એસસી-એસટી કોર્ટે જાતે બની બેઠેલા સંત આસારામ ઉર્ફે આસુમલ સિરુમલાણી...

કોમનવેલ્થ દેશોના વડાઓની ૨૫મી ‘ચોગમ’ બેઠકમાં ભાગ લેવા ૧૭થી ૨૦ એપ્રિલ દરમિયાન બ્રિટનની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા...

વર્ષ ૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં ફાટી નીકળેલાં રમખાણોમાં ૯૭ લોકોની હત્યા કરાઈ હતી. આ કેસમાં ડેઝિગ્નેટેડ કોર્ટે ઓગસ્ટ, ૨૦૧૨માં...

ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લંડન આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે લોકોમાં તેમને આવકારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. નરેન્દ્રભાઇ...

પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...

જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું. તેમણે રિલેટિવિટી, બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શારીરિક...

ફ્લોરિડા સ્ટેટના બિઝનેસમેન નિકેશ ઉર્ફે નિક પટેલને ૧૭.૯ કરોડ ડોલરના લોન કૌભાંડમાં ૨૫ વર્ષની કેદ થઇ છે. હોટેલઉદ્યોગ સાથે સંકળાયેલો નિક ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન...

દરેક મનુષ્યને ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર છે તેમ જણાવતાં ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને પરવાનગી આપી દીધી છે. જોકે સાથે સાથે ઇચ્છામૃત્યુની...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter