ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં ગુરુવારે ૯૩ બેઠકો પર મતદાન પૂર્ણ થયું તે સાથે જ એક્ઝિટ પોલના પરિણામ જાહેર થયા છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર...

રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જે ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં ઓછું હોવાથી કોણ લાભમાં રહેશે અને કોણ ખોટમાં રહેશે...

રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ૮૯ વિધાનસભા બેઠકો પર કુલ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. કેટલાંક સ્થળોએ...

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સમગ્ર દેશની જેના પર નજર છે એવી ગુજરાતની...

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી સુધી ટાળવી જોઇએ તેવી માગણી કરીને વરિષ્ઠ કાયદાવિદ્ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ ભેરવાઇ...

વંશવાદના આક્ષેપોની ભરમાર વચ્ચે યુવા નેતા રાહુલ ગાંધી ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનું નેતૃત્વ સંભાળવા સજ્જ થઇ ગયા છે. હાલ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર...

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હિન્દુ - બિનહિન્દુના ચક્રવ્યૂહમાં અટવાઇ ગયા છે. આ વિવાદ માટે કોંગ્રેસ શાસક...

વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ ભાજપની પડખે રહ્યા હતા. આ વિસ્તારની ૫૪ બેઠકોમાંથી ૩૫ બેઠકો એટલે કે ૬૪.૮૧ ટકા બેઠકો ભાજપે કબજે કરી...

આંધ્ર પ્રદેશ અને તેલંગણના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રિદિવસીય ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ (જીએસઈ)નો પ્રારંભ મંગળવારથી થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રતિષ્ઠિત જંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારથી ઝંઝાવાતી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. ભુજમાં લાલન કોલેજ ખાતે સભા સંબોધીને...



to the free, weekly Gujarat Samachar email newsletter