ભાજપનું લક્ષ્ય 360ઃ હવે ડીએમકે, સપા, એનસીપીના ટુકડાં થશે?

ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...

રામ મંદિરનો હવાલો હવે ‘કૃષ્ણ’ સંભાળશે, ચંપત રાય - અનિલ મિશ્રાને રામ-રામ

રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘મિત્ર દેશ’ ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ પેનલ્ટી લાદવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર...

પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર મોહમ્મદ સિરાજે 104 રનમાં ઝડપેલી પાંચ વિકેટની મદદથી ભારતે ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને તીવ્ર...

સોનેરી સ્મૃતિ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના સ્થાપકોમાંના એક માઇક પટેલ ખાસ ઉપસ્થિત...

હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ઐતિહાસિક પુસ્તકનું લોકાર્પણ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વને ઈતિહાસ, વિચારો અને પ્રભાવ થકી ઘડનારા આ મહાન સ્થળની દીવાલો મધ્યે...

બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જુલાઈ એટલે કે શુક્રવારે સતત લાંબા સમય સુધી હોદ્દા પર રહેનારા દેશના બીજા વડાપ્રધાન બની ગયા છે. પીએમ મોદીએ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા...

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં...

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો...

ગુજરાતનાં અમદાવાદ ખાતેનાં કોલસેન્ટરોમાંથી ચાલતાં ટેલિફ્રોડ સ્કેમમાં અમેરિકી સત્તાવાળાઓએ 21 ભારતીયોને 4થી 20 વર્ષની કેદ ફટકારી છે. ભારતસ્થિત કોલસેન્ટરોમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter