ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

રવિવારે લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા વિનાવિઘ્ને સંપન્ન થઈ હતી. સવારે 7 વાગ્યે જગન્નાથ મંદિરથી નીકળેલી...

રશિયા અને ઓસ્ટ્રિયાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેમલિનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત...

“જો હું મહારાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત ગણાતાં બીડ જિલ્લાની તસવીર બદલી શકું, તો હું આખા ભારતની તસવીર બદલી શકું,” આ શબ્દો મહારાષ્ટ્રના મરાઠવાડાના બીડમાં કામ...

એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર દ્વારા સિટી શીખ્સ અને સિટી હિન્દુ નેટવર્કની ભાગીદારીમાં રાજકીય નેતાઓ સાથે એશિયન કોમ્યુનિટી માટે સૌપ્રથમ રાષ્ટ્રીય પોલિટિકલ...

વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ત્રીજા કાર્યકાળની સરકારમાં જુદા જુદા પ્રધાનોને સોમવારે સાંજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. લોકોની ધારણા મુજબ મોદીએ મહત્વનાં...

સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઇને ઇતિહાસ રચનારા નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે...

ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામો વિશે સમાચાર આપતાં ઇન્ટરનેશનલ મીડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરતે અજેય હોવાનો જે પ્રભાવ ઉભો થયો હતો તે...

અઢારમી લોકસભા માટેની ચૂંટણીમાં મતદારોએ અદભૂત જનાદેશ આપ્યો છે. ભાજપ જીતીને પણ હાર્યા જેવી સ્થિતિમાં છે તો કોંગ્રેસ હારીને પણ જીતનો આનંદ માણી રહી છે. દેશના...

ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયેલા શાનદાર સમારંભમાં હાર્ટફુલનેસના ગ્લોબલ ગાઈડ અને ‘દાજી’ના હુલામણા નામથી પ્રખ્યાત કમલેશ ડી....

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું...



to the free, weekly Gujarat Samachar email newsletter