પેરિસમાં બીએપીએસ હિન્દુ મંદિરઃ 56 વર્ષ બાદ સપનું સાકાર

ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય...

કળા-સ્થાપત્ય-સાહિત્ય-સ્મારકોના શહેર પેરિસના લલાટે સનાતન ધર્મનું તિલક

કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ....

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ધન કૂબેરોની...

ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેનું ટેન્શન તેની ચરમ સીમા પર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી દીધી છે. આ ટેરિફ...

 યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલ મામલે અમેરિકાની શરતોને તાબે ન થનાર ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત તો કરી છે, પરંતુ આમ કરીને ભારતને ભીંસમાં...

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર આ ટેરિફ સાતમી ઓગસ્ટથી...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘મિત્ર દેશ’ ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ પેનલ્ટી લાદવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર...

પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર મોહમ્મદ સિરાજે 104 રનમાં ઝડપેલી પાંચ વિકેટની મદદથી ભારતે ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને તીવ્ર...

સોનેરી સ્મૃતિ ગ્રંથના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના ખ્યાતનામ હોટેલિયર અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA)ના સ્થાપકોમાંના એક માઇક પટેલ ખાસ ઉપસ્થિત...

હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ઐતિહાસિક પુસ્તકનું લોકાર્પણ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વને ઈતિહાસ, વિચારો અને પ્રભાવ થકી ઘડનારા આ મહાન સ્થળની દીવાલો મધ્યે...

બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે...



to the free, weekly Gujarat Samachar email newsletter