ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર,નીસડનના ઉપક્રમે ભક્તોને સલામતી માટે સતર્ક રહેવા માટે અનુરોધ કરાયો છે. હાલ કોરોના વાઇરસની મહામારીને પગલે સરકાર દ્વારા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ્યાને આવ્યું છે કે કેટલાક તત્વો વિવિધ ફોન...

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની...

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (ગોપગો) દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. કાબુલમાં ૨૫મી માર્ચના રોજ શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા પર એક બંદૂકધારીએ હુમલો કરી કર્યો હતો. અંધાધૂંધ થયેલા...

કાર્ડિફબે સ્થિત ટીવાય કૃષ્ણ સીમરુના હરે કૃષ્ણ ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વૃદ્ધજનોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારીનો રોકવા લોકડાઉન જાહેર કરાયું છે. તેવા સંજોગોમાં જે અશક્ત અને વૃદ્ધો...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજ હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. અગાઉ તેઓએ નેનપુર ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામાર વચ્ચે સરકારની ગાઇડલાઇન અનુસાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને આવવા પર મનાઈ કરાયા પછી મંદિરને મળનાર દાન-દક્ષિણા પણ બંધ થઇ છે....

કચ્છના ભૂજસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા દાનમાં અપાયા છે. સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા તથા દર્દીઓની સારવાર માટેની કામગીરીમાં સહાય થવા માટે આ રકમ દાનમાં અપાઈ...

પ્રજાપિતા બહ્માકુમારી સંસ્થાનાં પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું નિધન થયું છે. 104 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં 27 માર્ચે સવારે 2 કલાકે...

લંડનઃ BAPSના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 18મી થી 29મી માર્ચ સુધી નેનપુર ખાતે બિરાજમાન છે. તેમની પ્રેરણા અને આજ્ઞાથી કોરોના વાઇરસનાં પ્રકોપને...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન...



to the free, weekly Gujarat Samachar email newsletter