ચાર ધામ યાત્રામાં પહેલી વાર ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા

ઉત્તરાખંડમાં 10 મે - અખાત્રીજથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રાનો ઉત્સાહ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના ચાર જ દિવસમાં 14 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નામ નોંધાવ્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુ આવ્યા હતા...

કુમકુમ મંદિરના સંતોની વાઘા બોર્ડરે પધરામણી

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો તાજેતરમાં અમૃતસર (પંજાબ) પાસે આવેલી વાઘા બોર્ડરે પધાર્યા હતા અને દેશ માટે ખડે પગે સેવા કરનાર સૈનિકોની સેવાને બિરદાવી...

ભારતની બહાર સૌપ્રથમ ગ્લોબલ લોહાણા કન્વેન્શન ભારતસ્થિત સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ (LMP) દ્વારા લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગ્ડમ (LCUK)ની સહભાગિતા અને યજમાનપદે યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લેસ્ટરમાં નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટરમાં ૨૪થી...

લંડન રથયાત્રાનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે લંડન હાઇડ પાર્ક કોર્નરથી કરવામાં આવ્યું છે. જે રથયાત્રા બપોરે ૨ કલાકે હાઇડ પાર્ક કોર્નરથી નીકળીને લંડનના મુખ્ય માર્ગો પરથી નીકળીને સાંજે ૫ કલાકે ટ્રફાલ્ગર પહોંચશે. વધુ માહિતી માટે જુઅો...

પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન...

નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી...

ભૂજના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામના ગૃહમાતા શ્રીમતી હેમલત્તાબહેન માલસુર ભોજક (MA, Bed, Economics) ૬ અઠવાડિયા માટે યુ.કે.ની મુલાકાતે આવેલ છે....

અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન શ્રી લાલુભાઇ પારેખને નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેસન્સ દ્વારા તાજેતરમાં હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે...

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઅો...

યુગાન્ડાના બુસોગા ડિસ્ટ્રીક્ટના ગોકુળીયા ગામ બુલોપાના રહેવાસી ભાઇ-બહેનો અને દીકરીઅોના સૌ પ્રથમ સંમેલનનું શાનદાર આયોજન તા. ૧૪-૬-૧૫ રવિવારના રોજ સવારે ૧૦થી સાંજના ૬.૩૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડનHA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. યુગાન્ડા...

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૯-૫-૧૫ શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે ગાયત્રી જયંતિ પ્રસંગે ૧૦૮ સમૂહ ગાયત્રી મંત્રના જાપ થશે. તા. ૩૦-૫-૧૫ શનિવારથી તા. ૪-૬-૧૫ ગુરૂવાર દરમિયાન રોજ બપોરે ૪થી ૬ શ્રીમદ ભાગવદ્ ગીતા પર...



to the free, weekly Gujarat Samachar email newsletter