સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું

આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...

કોરોના મહામારીના પંજામાંથી બચવા વિશ્વભરમાં આહ્લેક જાગી છે. માનવતાના પૂર સાથે અધતન ટેકનોલોજીના ઉપયોગે મહ્દ અંશે કામને ગતિશીલ રાખવામાં, સરળ બનાવવામાં અને...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS દ્વારા સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કોરોના વાઇરસ કોવિડ-19 મહામારી...

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ફરીથી પૂજા, આરતી અને દર્શન શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાની યાદીમાં જણાવ્યા અનુસાર અગાઉથી...

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી ભક્તોને ઓનલાઇન સત્સંગ અને આશિર્વચન આપી રહ્યાં છે. BAPS...

કોરોનાની મહામારીના લોકડાઉનમાં માણસો સાથે ભગવાનના ધ્વાર પણ બંધ થઇ ગયા. મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચને તાળાં લાગ્યા. એ તાળાંનો ટાળો મેળવીએ. મૂર્તિઓમાંથી...

પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ...

BAPS શ્રી સ્વામિનારાય સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPS  દ્વારા કોરોના વાઇરસ મહામારીનો જલ્દી અંત આવે તે માટે ઓનલાઇન મહાઅભિષેક...

આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાનીબેનનો ખાસ આગ્રહ હોય છે કે રાજયોગ મેડિટેશનનો કોર્સ જરૂરથી કરવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના લોકડાઉનના સંજોગોમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter