મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી...

પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. 

સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા....

આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે...

નવનાત વણિક ભગિની સમાજના આશાબેન મહેતાએ આ સમરમાં ડાયાબિટીસ યુ.કે.ને ટેકો આપવા ત્રણ મહિનામાં એક મિલિયન સ્ટેપ પૂર્ણ કર્યા છે. આ પગલાની શરૂઆત કેવી રીતે થઇ?...

• BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુકે અને યુરોપદિવાળી દર્શન – દિવાળી અને નૂતનવર્ષના તહેવાર દરમિયાન યુકેના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરો ખૂલ્લા રહેશે અને દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. તા.૪ નવેમ્બર ગુરુવાર સવારે ૯.૦૦થી રાત્રે ૮, તા.૫ નવેમ્બર શુક્રવાર...



to the free, weekly Gujarat Samachar email newsletter