HSSનો વાર્ષિક યુથ લીડરશિપ પ્રોગ્રામઃ આસ્થા, સેવા અને નેતૃત્વનો સુભગ સમન્વય

યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં આયોજન કરાયું હતું. યુકેના 74 શહેરોમાંથી લંડન સ્કૂલમાં 400થી વધુ યુવાનો અને લેસ્ટરની સ્કૂલમાં...

ભવન દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

 ધ ભવન, લંડન દ્વારા શુક્રવાર 7 ઓગસ્ટની સાંજે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંબોધનો, દેશભક્તિના ગીતસંગીત અને નૃત્યો સાથે કરવામાં આવી હતી. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBE દ્વારા પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો, જેના...

તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોના પીડિતોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા માટે ત્યાંના વ્યક્તિઓ...

• ધ ભવન, ૪ એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સમર સ્કૂલ ૨૦૨૧નો ૧૨ જુલાઈથી આરંભ થયો છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલનાર સમર સ્કૂલમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કૂચીપૂડી જેવા ડાન્સ, કર્ણાટકી વોકલ, હિંદુસ્તાની વોકલ, બેંગાલી મ્યૂઝિક તથા...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. તેઓ ૧૫ જુલાઈએ નેનપૂરથી અમદાવાદ આવ્યા હતા. તેઓ ૪૭૭ દિવસથી નેનપુર ખાતે...

ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની...

• તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. ૧૨ જુલાઈને સોમવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી...

અમદાવાદ સ્થિત ચિન્મય મિશન સંસ્થા દ્વારા પરમધામ ખાતે ૧૨મી જુલાઈ, સોમવારે અષાઢી બીજનો ઉત્સવ શ્રી જગન્નાથજીની પૂજા, રથયાત્રા અને વૃક્ષપૂજન સાથે ઊજવવામાં આવશે.

નેપાળમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને તેને લીધે મૃત્યુની સંખ્યા વધી હતી અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે વધારો થયો હતો. યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter