ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સોમવારે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નોર્થ લંડનમાં પિન્નેર ખાતે આવેલ એવોર્ડવિજેતા ટીએલસી કેર ગ્રુપનો હિસ્સો એવા કૈલાશ મેનોર કેર હોમે પાંચમી સપ્ટેમ્બરે તેના ફર્સ્ટ રેસિડેન્ટ માટે પોતાના દ્વાર...

પૂ. પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા અને માનવસેવા જ હોવી જોઈએ. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા છે. આ શબ્દો છે વડા...

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે 19 ડિસેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર પેલેસના ટેરેસ પેવેલિયનમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું...

ઇસ્ટર્ન યુગાન્ડામાં ટોરોરો ખાતે ચાલતા સખાવતી કાર્ય માટે ભંડોળ એકઠું કરવા 20 નવેમ્બર 2022ના રોજ કાર્ડિફમાં મરક્યુરી હોટેલ ખાતે વેલફોરઆફ્રિકા  દ્વારા ચેરિટી...

પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે....

હેરો બિઝનેસ સેન્ટરમાં બીજી ડિસેમ્બરના રોજ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 60થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સની ઓફિસથી ધમધમતા એચબીસીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter