મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી...

પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. 

વિશ્વભરમાં વસતાં લોહાણા સમુદાયની મુખ્ય સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણીએ તાજેતરમાં તેમની યુકે મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બરના રોજ...

ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે...

સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની...

પૂજ્ય ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી, જેમાં દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકોએ...

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો હાલ સુરતમાં રહેતા એવા પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુકેમાં...

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના 44મા અંતર્ધાનોત્સવ દિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કરવામાં...

લંડનના હેરો ખાતે સર્જન નર્તન અકાદમીના ડાયરેક્ટર નેહા સચીન પટેલ કે જેઓ મૂળ અમદાવાદના વતની છે અને હેરોમાં ભરતનાટ્યમ્ નૃત્યની અકાદમી ચલાવે છે તેમની પ્રથમ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...



to the free, weekly Gujarat Samachar email newsletter