૭૦ વર્ષે લોકો સૌથી વધુ ખુશ અને સુખી હોય છેઃ સર્વે

વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ પર્સેપ્શન ઉપરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જેમ જેમ આપણી વય વધતી જાય છે તેમ તેમ...

કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯ કરોડ ડોલર ચૂકવવા જ્હોન્સન એન્ડ જ્હોન્સનને આદેશ

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું છે. ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જ્હોન્સન કંપનીના...

નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે.

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જો તમે પણ સેલિબ્રિટીસમાંથી પ્રેરણા લઈને આવતા વર્ષે યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે બે કારણસર જોગિંગની સાચી રીત જાણી લેવી...

ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત...

તમારા સુંદર દેખાતાં દાંતનાં મૂળિયા અંદરથી ઢીલાં પડી ગયાં હોય ને પેઢાંમાં દુખાવો થતો હોય તો ચેતજો; કારણ કે તમને પાયોરિયા નામનો પેઢાંનો ગંભીર રોગ હોઈ શકે...

વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ભોગ બને છે ત્યારે તેની સીધી અસર ભોજન પર પડતી હોય છે. ભોજનમાં અમુક પ્રકારની ચીજવસ્તુઓની વિશેષ પસંદગી અને ચોક્કસ પ્રકારની...

આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે...

બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter