સંગીતકાર વાજિદ ખાનનું નિધન

ગીતકાર સાજિદ - વાજિદ ખાનની જોડીમાંથી વાજિદ ખાન (ઉં ૪૨)નું પહેલી જૂને નિધન થયું હતું. તેઓ મુંબઇમાં ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ હતા. તેઓને લાંબા સમયથી કિડનીની સમસ્યાઓ હતી અને તેઓનો કોવિડ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

લટકી પડી છે ૧૬થી વધારે ગુજરાતી ફિલ્મોની રિલીઝ

કોરોના મહામારીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી અસર પહોંચાડી છે. તેનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે, પરંતુ આછેરી નજર નાખતાં પ્રભાવિત થયેલી ફિલ્મોનો અંદાજ માંડી શકાય છે. 

સલમાનખાનનું નામ હંમેશા વિવાદ સાથે જોડાયેલું છે. તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ટ્રેલર રિલીઝ થતાં જ તે એક નવા ધાર્મિક ઝમેલામાં ફસાયો છે.

હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવી રહેલી કેટરીના કૈફે હવે વૈશ્વિક ક્ષેત્રે નજર દોડાવી હોય તેવું લાગે છે. કારણ કે, થોડા અગાઉ તેણે કૂંગ-ફૂ નિષ્ણાત જેકી...

બે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ-ડાયરેક્ટરો અને અન્ય રિયલિટી શોથી સ્ટાર બનેલા ડાન્સરોને લઈને ‘ABCD: એની બડી કેન ડાન્સ’ નામની...

ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી...

દૂરદર્શનનું ક્લેવર બદલાવવા અને તેને વ્યવસાયિક ધોરણે સ્પર્ધાત્મક બનાવવા માટે સરકારે પ્રસારભારતીના બોર્ડમાં અજય દેવગણની અભિનેત્રી પત્ની કાજોલ સહિતનાં કેટલાંક...to the free, weekly Gujarat Samachar email newsletter