બાહુબલી ફેમ રાણાએ ગર્લફ્રેન્ડ મિહિકા સાથે સગાઇ કરી

‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબતીએ થોડાં સમય પહેલાં જ મિહિકા બજાજ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે, રાણાએ લોકડાઉનમાં ૨૦ મેએ મિહિકા સાથે રોકા સેરેમની કરી હતી.. રાણાએ સોશિયલ મીડિયામાં રોકા સેરેમનીની તસવીરો શેર કરી હતી.

માધુરી દીક્ષિતે જન્મદિને પોતાના ગાયેલા ગીત ‘કેન્ડલ’ની ઝલક શેર કરી

ધકધક ગર્લ માધુરી દીક્ષિતનો ૧૫મીમેએ ૫૩મો જન્મદિવસ હતો. માધુરીએ પરિવાર સાથે તેનો જન્મદિવસ મનાવ્યો હતો. માધુરીએ જન્મદિને તેના ચાહકોને રિટર્ન ગિફ્ટ આપવાનું નક્કી કર્યું હતું. માધુરીએ હવે ગાયન પણ શરૂ કર્યું છે. તેણે તેના ગાયેલા પ્રથમ ગીતની ઝલક જન્મદિને...

વર્ષ ૨૦૧૧માં ઓછા બજેટમાં નિર્માણ થયેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ બોક્સ-ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. રાયે તેની સિક્વલ ‘તનુ વેડ્સ...

બહુચર્ચિત જિયાખાન રહસ્યમય મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ગત સપ્તાહે આદિત્ય અને સૂરજ પંચોલીના ઘરની ઝડતી લીધી હતી.

લેખક જ્ઞાનપ્રકાશની નવલકથા‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત આ ફિલ્મમાં એક મીડિયા-ટાઇકૂન, મહત્વાકાંક્ષી યુવાન, વાસનાનો લાલચુ રાજકારણી, સંગીતમાં આગળ જવા ઇચ્છતી યુવતી...

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ...

મુંબઇના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નસીબે ફરીથી સાથ આપ્યો છે. વર્ષ ૨૦૦૨ના આ કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજા બોમ્બે હાઇ કોર્ટે...to the free, weekly Gujarat Samachar email newsletter