હિમાચલના શાપિત ગામમાં વર્ષોથી નથી ઉજવાતી દિવાળી

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી ઉજવાતી નથી, અને તે પણ સેંકડો વર્ષોથી. જિલ્લા વડામથક હમીરપુરથી 25 કિમીના અંતરે આવેલા સમ્મુમાં...

‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

આ સાથે રજૂ કરેલી તસવીરમાં એક મહિલાએ ઘાસનો ભારો એક પથ્થર પર મૂક્યો છે. એ પથ્થરનું નામ છે ‘થાકલા’. હકીકતમાં આ એક અલગ પ્રકારનો માઇલસ્ટોન છે. નજીકના ગામનું...

પાકિસ્તાનથી માંડ થોડા જ અંતરે ભારત- પાકિસ્તાનની અટારી સરહદે રવિવારે ભારતનો ૩૬૦ ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ફ્લેગને દેશનો સૌથી ઊંચો ફ્લેગ...

સારો પાક લેવા માટે તાજેતરમાં ખેડૂતોએ નવી રીત શોધી છે. શેખાવટીના ખેડૂતો ખેતરોમાં જંતુનાશકની જગ્યાએ દેશી અને અંગ્રેજી દારૂનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતોએ...

નાસાના કેપ્લર ટેલિસ્કોપે પૃથ્વીથી ૪૦ પ્રકાશવર્ષ દૂર એક નવી સૂર્યમાળા શોધી કાઢી છે. આ સૂર્યમાળામાં એક સૂર્ય જેવા તારાની આસપાસ અદ્દલ પૃથ્વી જેવા જ સાત ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે. એમાંથી ૩ ગ્રહો તો હેબિટેબલ ઝોન કહેવાતા વિસ્તારમાં છે. કોઈ તારા...

ચીનમાં બ્રેક અપ કે છૂટાછેડા થયા પછીનો તણાવ દૂર કરવા માટે લોકોએ નવો જ રસ્તો અપનાવ્યો છે. છૂટાછેડાના ટેન્શનથી મુક્તિ મેળવવા માટે દક્ષિણ પશ્ચિમ ચીનના એક શહેરમાં...

કેનેડામાં પાલતુ બિલાડીએ હીરો બની એક પરિવારનો જીવ બચાવ્યો છે. આલ્બર્ટા પ્રાંતના ક્લેરમોન્ટ સ્થિત એક ઘરમાં આઠમી ફેબ્રુઆરીએ આગ લાગી ગઈ હતી.

માર્કો રોબિન્સન આજે બ્રિટનના જાણીતા કરોડપતિ છે, અને દુનિયાભરમાં ૧૫૦ મિલકતો ધરાવે છે. જોકે તેઓ બાળપણમાં જોયેલા ગરીબીના દિવસો આજેય ભૂલ્યા નથી. બાળપણમાં ગરીબીના...

છત્તીસગઢના દુર્ગમાં બસસ્ટેશન પાસે એક ઝૂંપડીની છત ઉપર એસ્બેસ્ટોસની શિટ હતી. વરસાદમાં પાણી ટપકવા લાગ્યું તો તેના પર ખાલી કોથળા નાંખીને તાલપત્રીથી ઢાંકી દેવાઈ. બોર્ડ...

અમેરિકાનાં મિનેસોટામાં રહેતી ૨૯ વર્ષીય જોહાના વોટકિન્સ એક અજબ પ્રકારની બીમારીને લીધે પતિ સ્કોટને ‘કિસ’ નથી કરી શકતી. તે પતિ સાથે એક રૂમમાં પણ નથી રહી શકતી. આમ...

બાઇકસવારો માટે હવે એરબેગ બની છે. ફ્રાન્સની એક સ્ટાર્ટઅપ કંપની ઇન એન્ડ મોશને આ એરબેગ વેસ્ટ તૈયાર કર્યું છે. આ એરબેગ કારમાં આવતી એરબેગ કરતાં વધુ સ્માર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter