વેચવાનું છે... 101 કિલો નક્કર સોનાનું ટોઈલેટ

અમેરિકામાં નક્કર સોનામાંથી બનાવાયેલા એક ટોઇલેટની 18 નવેમ્બરે હરાજી યોજાનાર છે, જેની પ્રારંભિક બેઝ પ્રાઈસ રૂ. 83 કરોડ (આશરે 10 મિલિયન ડોલર) છે. જે દિવસે હરાજી થવાની છે તે દિવસના સોનાના ભાવને ધ્યાનમાં રાખીને તેની બેઝ પ્રાઇસમાં ફેરબદલ થશે.

કોબ્રાએ દંશ માર્યો તો યુવક તેની ફેણ ચાવી ગયો

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક વિચિત્ર અને આશ્ચર્યચકિત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને કોબ્રા સાપે દંશ માર્યો તો તેને એટલો ગુસ્સો ચઢ્યો કે તેણે તે જ સાપને પકડી લીધો અને દાંત વડે તેની ફેણ ચાવી ગયો હતો.

મોટા ભાગના લોકોને બેઠા બેઠા પણ ઝોકાં આવી જાય છે અને હવે વિજ્ઞાનીઓ પણ કહે છે કે આવી રીતે ઝોકાં ખાઈ લેવાથી કંટાળો દૂર થાય છે અને માણસ ફરી સચેત બની જાય છે. આને...

આશરે 265 વર્ષ પહેલા ફ્રાન્સના સૈનિકોના પરિવારજનોએ લખેલા પત્રો હવે પહેલીવાર પ્રદર્શન માટે ખોલવામાં આવ્યા છે. હકીકતમાં આ પત્રો 18મી સદીના મધ્યમાં ગ્રેટ બ્રિટન...

રાજસ્થાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કર મેળો યોજાયો છે. 20 નવેમ્બરથી શરૂ થયેલા અને એક આઠ દિવસ ચાલનારા આ જગવિખ્યાત પશુમેળામાં જાતભાતના પશુઓ રજૂ થયા...

આ સાથેની તસવીર જાપાનના મહાનગર ટોક્યોમાં આવેલા વિખ્યાત યોકોહામા પોર્ટની છે, જ્યાં એક વિશાળકાય રોબોટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ યંત્રમાનવે વિશ્વના સૌથી...

આ વર્ષે બ્રિટને રમતના મેદાન પર ભલે નિરાશાજનક દેખાવ કર્યો હોય કે ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપને જાળવી ન રાખ્યો હોય પરંતુ, વિશ્વના સર્વપ્રથમ ‘સ્પોગોમી વર્લ્ડ...

શહેરની શેરીઓ ગંદી દેખાતી હોય અને કચરાને અલગ પાડવાનું ત્રાસજનક હોવાં છતાં, બ્રિસ્ટોલ એક માત્ર શહેર છે જ્યાંનો 46 ટકા રીસાઈકલિંગ દર સરેરાશથી પણ વધુ છે. બ્રિસ્ટોલના...

શું તમે ક્યારેય તમારા પાલતું પ્રાણીને કારણે ચર્ચામાં રહ્યા છો?ભાગ્યે જ કોઇ વ્યક્તિ આ સવાલના જવાબમાં હા કહેશે, પણ ઇટાલીની કાઇરાની વાત અલગ છે. ઇટાલીની 22...

દિવાળી ખુશહાલી અને આનંદને પ્રગટ કરતો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં સદીઓથી પરંપરાગત રીતે દિવાળી તથા તેની સાથે જોડાયેલા તહેવારોની રંગેચંગે ઉજવણી થાય છે. મીઠાઇ,...



to the free, weekly Gujarat Samachar email newsletter