યુરોપિયન સંસદ બહાર સરાજાહેર ‘નિર્વસ્ત્ર’ ટ્રમ્પ

ફ્રાન્સના સ્ટ્રોસબર્ગ શહેરમાં આવેલી યુરોપિયન સંસદ પાસે યુએસ પ્રમુખ ટ્રમ્પનું એક એવું વિવાદાસ્પદ સ્ટેચ્યૂ લગાવાયું છે જેણે સોશિયલ મીડિયાથી માંડીને રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. 

કેનેડિયન લેખિકા એન કાર્સનને સાહિત્યનો નોબલ પુરસ્કાર

વર્ષ 2026ના સાહિત્યનાં નોબેલ પુરસ્કાર માટે કેનેડાનાં લેખિકા અને ક્વયિત્રી એન કાર્સનની પસંદગી કરવામાં આવી છે. નોબેલ સમિતિએ પ્રાચીન ગ્રીક-રોમન સાહિત્યને આજના જીવન, પ્રેમ, સંબંધો અને દુઃખ સાથે જોડતી તેમની અનોખી રચનાઓ માટે તેમને સન્માનિત કર્યા છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાને સરકારે કુલભૂષણ જાધવ તરફી એક પગલું ભર્યું છે. કુલભૂષણ જાધવને અપીલનો હક આપવા માટે પાકિસ્તાન કાયદામાં સુધારો કરવાની...

પૂર્વ સંરક્ષણ સચિવ અને ચીનતરફી ઝોક ધરાવતા ગોટબાયા રાજપક્ષેએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમનો શપથગ્રહણ સમારોહ રાજધાની કોલંબોથી...

 નેપાળે સોમવારે એક નિવેદન જારી કરીને ભારતને જણાવ્યું છે કે કાલાપાની અમારો હિસ્સો છે અને ભારત તાત્કાલિક અહીંથી તેનું સૈન્ય હટાવી લે. કાલાપાની એ નેપાળ, ભારત...

બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરના ઇટામારાતી પેલેસમાં ૧૪ નવેમ્બરે યોજાયેલી ‘બ્રિક્સ’ નેતાઓની ગોળમેજી પરિષદમાં વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ, ટેરર...

શ્રીલંકામાં હિંસાના માહોલ વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા ૭૦ વર્ષીય ગોટાભાયા રાજપક્સે બાવન ટકા...

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો...

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

જોર્ડનના સુલતાને રવિવારે જાહેરાત કરી કે, ઇઝરાયેલને ભાડાપટ્ટે આપેલા જમીનના બે ટુકડા જોર્ડનના સંપૂર્ણ સાર્વભૌમત્વ માટે પાછા લઇ લેવાશે. રવિવારે આ ભાડાપટ્ટાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter