પુલવામામાં શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાતમાંથી દાનનો ધોધ

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ તેમજ ઈજાગ્રસ્ત જવાનો તથા તેમનાં પરિવારની મદદ માટે દેશવિદેશમાંથી દાનની સરવાણી વહી રહી છે. તેવામાં ગુજરાતમાંથી સરકારી, બિનસરકારી, ધાર્મિક, સામાજિક સંગઠનો તથા વ્યક્તિગત રીતે દાનનો ધોધ વહી રહ્યો છે. બીજી...

કાશ્મીરમાં તમામ અલગતાવાદી નેતાની સુરક્ષા પાછી ખેંચાઈ

પુલવામા હુમલા પછી સરકારે કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી નેતાઓને સકંજામાં લીધા છે અને તેમને અપાતી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અત્યાર સુધી સરકારી ખર્ચે સુરક્ષા મેળવતા આ નેતાઓ એક તરફ પાકિસ્તાનને આતંક વકરાવવામાં મદદ કરતા હતા તો બીજી તરફ લોકોને સરકાર...

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના સમયે જ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં છવાયો છે. આ વખતે ભાજપના જ સાથી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મોરચો...

ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ...

જાપાનના વડા પ્રધાન શિન્જો આબેનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. હું તેમની સાથે મળીને હિંદ-પ્રશાંત ક્ષેત્રને...

દેશની સૌથી મોટી ઇન્વેસ્ટિગેશન એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઈન્ટેલિજન્સ (સીબીઆઇ)માં બે ઉચ્ચ અધિકારી વચ્ચે શરૂ થયેલી ચડસાચડસી ચરમસીમાએ પહોંચી છે. એજન્સીએ સોમવારે...

ભારતભરમાં એક તરફ ઉમંગ-ઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા...

સમગ્ર દેશમાં એક તરફ ઉમંગઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા...

કેરળના સુપ્રસિદ્ધ પૌરાણિક સબરીમાલા મંદિરના કપાટ બુધવાર - ૧૭ ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે પાંચ દિવસની માસિક પૂજા માટે ખૂલી ગયા છે. જોકે સુપ્રીમ કોર્ટનો આદેશ...

મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી- હલ દ્વારા મહાત્મા ગાંધી સંબંધિત વિષય પર આ વર્ષે વ્યાખ્યાનને બદલે પેનલ ડિસ્કશન યોજાયું હતું. તેમાં ચાર ગાંધી સ્કોલરો લોર્ડ...

અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટોચના અભિનેતા નાના પાટેકર સામે પોતાનું શોષણ કર્યાનો આક્ષેપ કરતાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. હવે આ જ વંટોળે...

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી...to the free, weekly Gujarat Samachar email newsletter