પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....

એક બાર ફિર... એનડીએ જીતી શકે 372, ‘INDIA’ને માંડ 122!

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...

ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક...

દેશમાં લોકસભા મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં ભાજપે ‘મોદી કા પરિવાર’ નારા સાથે ચૂંટણીજંગનું...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમના છેલ્લા દિવસે સોમવારે લગ્ન લખવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, આ સાથે જ ભવ્યાતિભવ્ય ત્રણ દિવસના પ્રિ-વેડિંગ...

જામનગર શહેરની ભાગોળે આવેલી રિલાયન્સ કંપનીની ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી થઈ...

દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દરિયામાં સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી, ઊંડા દરિયામાં...

ઓખા-બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબકી મારીને પેટાળમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાનગરીના...

યુએઇ પ્રવાસના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતારની મુલાકાતે પહોંચ્યા હતા. રાજધાની દોહામાં વિદેશપ્રધાન સુલ્તાન બિન સાદ અલ-ગુરેખીએ તેમનું સ્વાગત કર્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વને વધારે પ્રમાણમાં સર્વસમાવેશી અને ભ્રષ્ટાચારમુકત સરકારોની જરૂર છે....

આગામી લોકસભા ચૂંટણીમાં કોણ જીતશે, આ સવાલ દરેકના મનમાં રમી રહ્યો છે. શું ભાજપ આ વખતે 370નો લક્ષ્યાંક હાંસલ કરવામાં ખરેખર સફળ થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી...



to the free, weekly Gujarat Samachar email newsletter