પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....

એક બાર ફિર... એનડીએ જીતી શકે 372, ‘INDIA’ને માંડ 122!

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસે હતા. આ પ્રવાસ મુલાકાત દરમિયાન પહેલાં તેમણે અબુ ધાબીમાં હિંદુ મંદિરનું...

 મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમ દેશની ધરતી પર ઇતિહાસ રચાયો છે. સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક સમાન બીએપીએસ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં નમસ્કારથી ભાષણની શરૂઆત કરી હતી. ખાસ વાત એ હતી કે તેમણે ઘણી ભારતીય ભાષાઓમાં લોકોને શુભેચ્છા...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઇ મુલાકાતે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. અબુ ધાબીમાં સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ...

ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર માત્ર 18 દિવસમાં પાંચ મહાનુભાવોને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા છે. નવમી ફેબ્રુઆરીએ પૂર્વ...

 અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દસ દિવસ પછી રામરથયાત્રા દ્વારા મંદિર નિર્માણની ચળવળને રાષ્ટ્રવ્યાપી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભાજપના દિગ્ગજ...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય મંદિરના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન...

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ એક લાખથી વધારે રામભક્તો અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હશે. પારંપારિત...

અયોધ્યામાં રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં લવાયા બાદ પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.22 વાગ્યે અંજનશલાકાથી કરાશે. સુવર્ણશલાકાથી વિધિવત્ અંજન લગાવાયા બાદ...



to the free, weekly Gujarat Samachar email newsletter