મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ડામવા મોદીએ સ્ટાર્મરને સલાહ આપી

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં. 

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.

લંડનઃ દરેક વિદ્વાન પોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્વાનો દ્વારા તેમની બૌદ્ધિક સિદ્ધિઓની ચર્ચા કરાય તેવાં સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સન્માન હાંસલ કરવાની ઈચ્છા રાખે...

લંડનઃ ગાંધીપ્રતિમાના અનાવરણ સમારોહમાં મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચને વિશ્વશાંતિ વિશેના મહાત્મા ગાંધીના વિચારોનું ‘Non-Violent Way To World Peace’ પુસ્તકમાંથી...

લંડનઃ રાજધાનીના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ શનિવાર, ૧૪ માર્ચે વડા પ્રધાન ડેવિડ કેમરન અને ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીના હસ્તે...

નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા...

નાણા પ્રધાન અરુણ જેટલીના બજેટમાં આમ ભારતીયને કે ઉદ્યોગોને ભલે સીધા લાભ ઓછા મળ્યા હોય, પણ અર્થશાસ્ત્રીઓના મતે આ બજેટ ભારતના વિકાસને વેગ આપશે

ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય રેલવેને આર્થિક સંકટમાંથી ઉગારવાના ઉદ્દેશ સાથેનું વર્ષ ૨૦૧૫-૧૬નું બજેટ રજૂ કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter