
ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવાત-અલ-હિંદના ‘વ્હાઈટ કોલર’ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરી સલામતી દળોએ કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાંથી 8 આતંકવાદીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓમાંથી ત્રણ તો ડોક્ટર હોવાનું બહાર આવ્યું...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં આખો દેશ હચમચી ગયો છે. આ ઘટનામાં 13 લોકોનાં મોત નીપજ્યા છે અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાન ફાડી નાખે અને જીવ ઊંચા કરી દે તેવા આ વિસ્ફોટે લોકોને ધ્રુજાવી દીધા હતા. કારની નજીક...

ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...

પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...

લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે...

લોકસભા ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પોતાનો અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, ૨૦૧૪ની ચૂંટણીઓમાં જે પ્રકારે નરેન્દ્રભાઇના...

તમે આને ન.મો. મેજિક કહો, ન.મો. સુનામી કહો, ન.મો. ટોર્નેડો કહો કે ન.મો. કરિશ્મા... ૧૯૮૪માં માત્ર બે બેઠકો જીતનાર ભાજપ ૧૭મી લોકસભામાં એકલપંડે ૩૦૩ બેઠકો મેળવીને...

ત્રણ વિધાનસભા ચૂંટણીઓ અને બે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં વિજય અને પણ અભૂતપૂર્વ બહુમતી સાથે હાંસલ કરવો તે મોટા ભાગના રાજકારણીઓ માટે સ્વપ્ન સમાન જ હોય. સતત ઘોંઘાટ...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે...