- 05 Jul 2016
‘આઉટ ઓફ ઈયુ’ તો જીતી ગયા, પરંતુ હવે શું? લાગણીભર્યા પોકળ દેશાભિમાનથી પ્રજામાં ભાગલા પાડી દીધા. અંધારામાં પથરો તો ફેંક્યો પણ એ પથરો ક્યાં પડશે અને એનાથી દેશને કેટલું નુકસાન થશે એનો ઊંડો વિચાર કર્યો લાગતો નથી.
કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...
કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન 200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...
‘આઉટ ઓફ ઈયુ’ તો જીતી ગયા, પરંતુ હવે શું? લાગણીભર્યા પોકળ દેશાભિમાનથી પ્રજામાં ભાગલા પાડી દીધા. અંધારામાં પથરો તો ફેંક્યો પણ એ પથરો ક્યાં પડશે અને એનાથી દેશને કેટલું નુકસાન થશે એનો ઊંડો વિચાર કર્યો લાગતો નથી.
હવાતીયા મારતા અગ્રણીઅોતા. ૧૧મી જૂન ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પાન નં. ૨૨ ઉપર ભાઇ કમલ રાવે લખેલો અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટમાં જશ લેવા હવાતીયા મારતા અગ્રણીઅોનો લેખ વાંચ્યો. આ સમાચાર વાંચીને ઘણુંજ દુ:ખ થયું. NCGOની કમિટીના ચંદ્રકાન્તભાઇ...
‘એશિયન વોઈસ’એ ‘વોટ-રિમેન’ અને ‘વોટ-લીવ’ બન્ને કેમ્પેઈનના લાભ અને ગેરલાભનો તટસ્થ ચિતાર (૧૧ જૂન,પાન નં.૧૬) આપ્યો છે. યુકેની કુલ વસ્તીના ૮૫ ટકા લોકો અંગ્રેજ છે. તેમની પસંદગી જ રેફરન્ડમનું પરિણામ નક્કી કરશે.
તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કરેલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’. આ અભિયાન ફક્ત ભારત માટે નથી પણ સમગ્ર દુનિયા માટે છે. અમિતાભ બચ્ચને એક ટી.વી. કાર્યક્રમમાં કહેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે.
રાજકારણીઓને દેશની પરવા નથીતા. ૩૦-૪-૨૦૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. હેડલાઈનમાં ‘ભારતે માલ્યાનું નાક દબાવ્યું’ તે સમાચાર વાંચ્યા. માલ્યાએ તો તેનું ભાગ્ય તેના હાથે જ લખ્યું છે અને ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી.
શ્રી સીબીની 'જીવંત પંથ' કોલમ હું દર સપ્તાહે રસપૂર્વક વાંચુ છું. સીબી પોતાના અનુભવ, વિશાળ જ્ઞાન, વાંચન અને વિવિધ જાતી-જ્ઞાતિના સમુહમાં ફરીને એકત્ર કરેલ વિશદ તારણને આપણા સૌ સુધી 'જીવંત પંથ' કોલમ દ્વારા પહોંચાડે છે.
પવિત્ર તહેવાર હોળી-ધૂળેટીની ઊજવણી ખૂબ જ ધામધૂમથી મંદિરો તથા સામાજિક સંસ્થાઅોમાં મોટાપાયા ઉપર થયું. પણ પ્રશ્ન એ થાય કે છે કે શું આ મહત્ત્વનો પવિત્ર તહેવાર ફક્ત ઊજવણી પૂરતો મર્યાદિત રાખવાનો?
GCSE અને A લેવલમાં ગુજરાતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે તે બાબતે પ્રકાશ પાડવા બદલ અમે 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર'નો ખૂબજ આભાર માનીએ છીએ. 'કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ' દ્વારા ગુજરાતીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઅોની...
આજે દેશમાં રાજકીય પાર્ટીઓનું છોકરમત જેવું વર્તન વધી રહ્યું છે. ખૂણે ખાંચરેથી ખાંચા ખોદીને સામસામે કાદવ ઉછાળાઈ રહ્યો છે. ગલીચ અને અશિષ્ટ ભાષાઓનો પણ છૂટથી ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રીને પણ સંડોવવાની ગંદી રમતો અજમાવાય છે, ત્યાં દેશના હિતને અને વિચારવિમર્શને...
'એશિયન વોઇસ' દ્વારા એન્યુઅલ યુથ કોન્ફરન્સનું આયોજન આગામી તા. ૨૩મી માર્ચ, ૨૦૧૬ના રોજ થઇ રહ્યું છે ત્યારે હું આપને આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઅો પાઠવું છું. આપના સાથીઅો સાથે આપ આવતી કાલના નેતાઅોને તૈયાર કરવા માટે આવા કાર્યક્રમો દ્વારા...