રમતગમત

No

Block: Site: Subtree Block

    ઇંગ્લેન્ડ યુરો ચેમ્પિયનઃ નાર

    ઈંગ્લેન્ડની વિમેન્સ ફૂટબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત યુઇએફએ વિમેન્સ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. યૂરો 2022ના નામથી જાણીતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઇંગ્લેન્ડે આઠ વખતની ચેમ્પિયન જર્મનીની ટીમે એક્સ્ટ્રા ટાઇમમાં 2-1થી પરાજય આપ્યો હતો અને આ ટાઇટલ જીતનાર ચોથી યજમાન ટીમ બની ગઈ છે.

    ગોલ્ડન બોય હરમિત દેસાઇ...

    બર્મિંગહામ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે.

    આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે...

     ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)- બ્રિટનની ટીમો વચ્ચે લંડન સ્થિત ઇન્ડિયન જિમખાના ખાતે એક ટી-20 ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું.

    બર્મિંગહામ ખાતે આયોજિત 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા આવેલા શ્રી લંકન કાફલામાંથી 10 રમતવીર લાપતા થયા છે. બ્રિટનમાં રહી જવાની યોજનાના ભાગરૂપે એક અધિકારી સહિતના ખેલાડી લાપતા થધયા હોવાનું મનાય છે. જોકે, ત્રણ ખેલાડી મળી આવ્યા હતા પરંતુ, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

    કોમનવેલ્થનું સમાપન, હવે ઓલિમ્

    કોમનવેલ્થ ગેમ્સનું સોમવારે સમાપન થયું તે સાથે જ હવે સહુની નજર ઓલિમ્પિક્સ 2024 પર મંડાઇ છે. કોમનવેલ્થમાં આકર્ષક દેખાવથી ભારતની ઓલિમ્પિક ગેમ્સ માટેની દાવેદારી મજબૂત થઈ છે. ભારતે વેઇટલિફ્ટિંગ, કુશ્તી, એથ્લેટિક્સ અને બોક્સિંગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.

     બર્મિંગહામ ખાતે આયોજિત 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા આવેલા શ્રી લંકન કાફલામાંથી 10 રમતવીર લાપતા થયા છે. બ્રિટનમાં રહી જવાની યોજનાના ભાગરૂપે એક અધિકારી સહિતના ખેલાડી લાપતા થધયા હોવાનું મનાય છે. જોકે, ત્રણ ખેલાડી મળી આવ્યા હતા પરંતુ, તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

    બર્મિંગહામ ખાતે આયોજિત કોમનવેલ્થ ગેઈમ્સ 2022માં ભાગ લેનારા કુલ 17 એથ્લીટ્સ અને ડેલિગેટ્સ લાપતા થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પાકિસ્તાન, શ્રી લંકા, કેમરુન, ઘાના અને બોટ્સ્વાનાના 13 સ્પર્ધકો અને 4 અધિકારીઓની ભાળ મળતી ન હતી. જોકે, તાજા અહેવાલ મુજબ 17 લાપતા લોકોમાંથી 9ને શોધી કઢાયા હતા પરંતુ, હજુ 8 લોકોની ભાળ મળતી નથી.

    ફૂટબોલ લેજન્ડ ‘બદરુદા’નું નિ

    ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સમર ‘બદરુ’ બેનર્જીનું નિધન થયું છે. સમર ‘બદરુ’ બેનર્જી લાંબા સમય સુધી મોહન બાગાન તરફથી ફૂટબોલ રમ્યા હતા. તેણે મોહન બાગાનને ડ્યુરાન્ડ કપ, રોવર્સ કપ સહિત ઘણા ટાઇટલ જીતાડ્યા હતા.

    એશિયા કપ 2022ઃ  રવિવારે ભારત-પાક.

    એશિયા કપ 2022નો આરંભ 27 ઓગસ્ટથી યુએઇમાં થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે. જોકે બધાની નજર 28 ઓગ્સ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મહામુકાબલા પર છે. ભારત આ ટૂર્નામેન્ટની શરૂઆત પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ સાથે કરશે.

    નામ ‘અંતિમ’ પણ દુનિયામાં ભારત

    હરિયાણાની અંતિમ પંઘાલે બલ્ગેરિયામાં અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયન બનનારી પહેલી ભારતીય પહેલવાન બની છે.