Search Results

Search Gujarat Samachar

આ સપ્તાહથી રોયલ મેઇલ સેકન્ડ ક્લાસ પોસ્ટની શનિવારે ડિલિવરી નહીં કરે. તે ઉપરાંત હવે સપ્તાહ દરમિયાન આંતરા દિવસે જ સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી કરાશે. 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભદ્દી અને ઉદ્ધતાઇભરી ટિપ્પણીનો જવાબ આપતાં લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ લંડનની મુલાકાત લેવા ઇચ્છે છે તેની મને ખુશી છે.

બ્રિટનની બે દિવસની મુલાકાત મધ્યે 23 જુલાઇ બુધવારની સાંજે લંડન પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ 13 જુલાઇના રોજ પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા સાથે તેમની પ્રથમ લગ્નગાંઠ નિમિત્તે લંડનમાં નિસ્ડન સ્થિત બીએપીએસ...

ગયા શુક્રવારે બ્રહ્મનિષ્ઠ મિનલબહેન રાજસોભાગ આશ્રમ સાયલાના આદ્યાત્મિક ગુરૂ લંડનની ટૂંકી મુલાકાતે પધાર્યા છે એમને મળવાનો મોકો મળ્યો. સ્વભાવે શાંત, મીતભાષી,...

ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બંને દેશના અગ્રણી...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, તમામ મૃતદેહ અને અવશેષો પર સંપુર્ણ વ્યાવસાયિક રીતે પ્રક્રિયાઓ કરી હતી.

ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે યુકે સાથેના મુક્ત વેપાર કરારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વેપાર કરાર ભારતની શરતો મુજબ કરાયો છે. આ કરાર અત્યંત મહત્વનો અને ગેમ ચેન્જર સાબિત થશે. ભારતની 99 ટકા નિકાસ યુકેમાં ડ્યુટી ફ્રી બનશે.

એર ઇન્ડિયાએ આ અહેવાલો પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ નામ નહીં આપવાની શરતે એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ પ્રક્રિયામાં એર ઇન્ડિયા સામેલ નહોતી.