‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌનશોષણના આક્ષેપો કરનાર અભિનેત્રી પાયલ ઘોષ ૨૬મી ઓક્ટોબરે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)માં સામેલ થઈ છે. RPIના પ્રમુખ તથા કેન્દ્રીય...

ગાયિકા નેહા કક્કર પંજાબી રીતરિવાજ મુજબ ૨૪મી ઓક્ટોબરે ‘રાઈઝિંગ સ્ટાર’ ફેમ ગાયક રોહનપ્રીત સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. લગ્નની વિધિઓ દિલ્હીમાં થઈ હતી. રોકા,...

કિંગખાન શાહરૂખ ખાન છેલ્લા બે વરસથી રૂપેરી પડદેથી દૂર રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ રહ્યા પછી શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક્ટિંગમાં...

શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સાયલન્ટ સરદાર બનેલો બાળકલાકાર પરઝાન દસ્તુર લગ્નની ઉંમરે પહોંચી ગયો છે. પરઝાને ગયા વર્ષે...

ઈન્ડસ્ટ્રીના મુન્નાભાઈ સંજય દત્તે કેન્સરને કહ્યું કે, મામુ ભાગ જા... તાજેતરના અહેવાલો પ્રમાણે સંજય દત્તે કેન્સરને ભગાડી દીધું છે. સંજય દત્તે સોશિયલ મીડિયા...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી કેસની તપાસમાં બહાર આવેલા બોલિવૂડ-ડ્રગ્સ કનેક્શનમાં તપાસ કરી રહેલી એનસીબીએ કાર્યવાહી ચાલુ રાખતાં ટીવી અભિનેત્રી...

કોરોના કાળ દરમિયાન સમાજસેવી કાર્યો થકી વિશ્વભરમાં જાણીતા બનેલા અભિનેતા સોનુ સૂદે IAS બનવા માગતા બ્રાઇટ યૂથ માટે સ્કોલરશિપ સ્ક્રીમ લોન્ચ કરી છે. મધરની ૧૩મી...

ઓસ્કાર એવોર્ડ સૌ પ્રથમ ભારત માટે જીતનાર કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાનું ૧૫મી ઓક્ટોબરે મુંબઈમાં ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘ગાંધી’ના...



to the free, weekly Gujarat Samachar email newsletter