‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અમિતાભ પછી સંપત્તિનું હકદાર કોણ?

‘હાઉસફુલ-5’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, તેથી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનો અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે.

બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલી દીપિકાએ કબૂલ્યું છે કે અમે ઘણી...

બોલિવૂડ અને ટોલિવૂડમાં ૪૦,૦૦૦ જેટલા ગીતોને સ્વર આપવાનો રેકોર્ડ સર્જીને ગિનિઝ બુકમાં સ્થાન મેળવનાર હિન્દી અને તેલુગુ ફિલ્મોનાં પાર્શ્વગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમનું...

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં વિદ્યા બાલનનો સમાવેશ થાય છે. એણે પોતાની કેરિયરમાં એટલી સારી ફિલ્મો આપી છે કે એ બદલ એને હંમેશા યાદ કરાશે. વિદ્યા માટે...

કાળિયાર હરણના શિકાર અને આર્મ્સ એક્ટના ભંગ બદલ દોષિત ઠરેલા સલમાનને  હાજર થવા કોર્ટે ફરમાન કર્યું છે. જોધપુર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ગયા સપ્તાહે...

શાહિદ કપૂરે ઓટીટી પ્રોજેક્ટસમાં ફિલ્મો અને વેબ શોઝનો સમાવેશ કરીને નેટફ્લિકસ સાથે રૂપિયા ૧૦૦ કરોડના પ્રોજેક્ટસ સાઇન કર્યા છે. અભિનેતા હૃતિક રોશને હાલમાં...

‘યુનિસેફ ઈન્ડિયા’એ અભિનેતા આયુષમાન ખુરાનાને બાળકો માટેના એક અભિયાનમાં સામેલ કર્યો છે. બહુમુખી પ્રતિભા ધરાવતો આ અભિનેતા હવે બાળકો પર થતી હિંસા વિશે જાગૃતિ...

કરણ જોહરના ઘરે ગયા વર્ષે યોજાયેલી પાર્ટી સામે કાનૂની કાર્યવાહીનો તખતો તૈયાર થઇ રહ્યો છે. શિરોમણી અકાલી દળના જાણીતા નેતા મનજિન્દર સિંહ સિરસાએ કરણની આ પાર્ટી...

સુશાંતના મૃત્યુ કેસ હવે બોલિવૂડ ડ્રગ કેસમાં બદલાતો જાય છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ રિયાએ ડ્રગ્સનું સેવન કરતી હોવાની કબૂલાત કર્યા બાદ...

એકશન અને ડાન્સના ટેલન્ટ માટે જાણીતો ટાઇગર શ્રોફ હવે ફેન્સ માટે એક સરપ્રાઇઝ લઇને આવ્યો છે. તે ચાહકોને પોતાની એક નવી ટેલન્ટ દેખાડવાનો છે અને તે છે ગાયકીની.



to the free, weekly Gujarat Samachar email newsletter