કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. ૩૦ ઓક્ટોબરે સવારે તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની કોરોનાની...

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...



to the free, weekly Gujarat Samachar email newsletter