કરીના પહોંચી સંજય ભણશાળીને મળવાઃ 25 વર્ષ જૂની અંટસ દૂર?

કરીના કપૂર ખાન અને સંજય લીલા ભણશાળી વચ્ચેની અઢી દસકા પુરાણી દુશ્મનાવટ અંતના આરે હોવાના અહેવાલ છે. ગયા મંગળવારે કરીના સંજય લીલા ભણશાળીના ઘરમાં આવેલી તેની ઓફિસમાં જતી હોય તેવા વીડિયો વાઇરલ બનતાં આ અટકળો તેજ બની છે.

સિને-ટીવી આર્ટિસ્ટ એસો.ની ચૂંટણીમાં ઉપાસના સિંહનો વિજય

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનના કામકાજ પર સવાલ ઉઠાવનારા સંગઠનના પૂર્વ સભ્ય ઉપાસના સિંહ અને તેમના જૂથનો સંગઠનની ચૂંટણીમાં જ્વલંત વિજય થયો છે. ઉપાસના સિંહ છેલ્લા લાંબા સમયથી પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોંની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતા...

મુંબઈ અને બોલિવૂડના બહુર્ચિચત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હવે નવા જ તથ્યો બહાર આવી રહ્યા છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં જ સુશાંતસિંહ...

બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇથી ગોવા જતી ક્રૂઝ શિપ પર રેડ કરીને સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત આઠ જણાની ધરપકડ કરી છે. ક્રુઝ પર...

ટ્વિન્કલ ખન્ના તેના બિંદાસ નિવેદન માટે જાણીતી છે. તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લીધે સતત ચર્ચામાં રહેતી હોય છે. એટલું જ નહીં, તે જાતે જ પોતાની ફિલ્મી...

હૃતિક રોશનની એક્સવાઇફ સુઝેન ખાન ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સીધી રીતે સંકળાયેલી ન હોય, પરંતુ તે પોતાના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસને કારણે લોકોની નજરમાં જરૂર...

રાકેશ બાપટ અને શમિતા શેટ્ટી વચ્ચે રિલેશનશિપની ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે. જોકે, બંનેએ પોતાના સંબંધ અંગે ખુલીને ક્યારેય વાત કરી નથી પરંતુ તેમની...

સારા અલી ખાન આ દિવસોમાં કાશ્મીરની ટ્રિપ પર છે ત્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દરગાહમાં નમાઝ અદા કરવાથી લઈને ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરમાં...

રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લંડનમાં હાલ છે, અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેની ગ્લેમરસ...

સ્વરસામ્રાજ્ઞી લતાજીનો ૨૮મી સપ્ટેમ્બરે ૯૨મો જન્મદિન હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે આ દિવસે લતાદીદીને ફોન કરીને જન્મદિનની શુભેચ્છા આપતા હોય છે....

ફિલ્મ કે અભિનય કરતાં ફેશનપ્રેમના કારણે સમાચારોમાં ચમકતી રહેતી સોનમ કપૂરે પહેલ વખત તેના લંડન સ્થિત ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. સોનમ કપૂર અહીંયા...



to the free, weekly Gujarat Samachar email newsletter