
નાના પરદે સફળતાના શીખરો સર કરનારી મુકેશ ખન્નાની શક્તિમાન સિરિયલ હવે ફિલ્મ સ્વરૂપે મોટા પરદે આવી રહી છે.
મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ. 60 કરોડના ફ્રોડ કેસમાં લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સેલિબ્રિટી દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હોવાથી શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ નોટિસ જારી કરી...
તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. બંને વચ્ચે રિલેશનશિપની વાતો લાંબા સમયથી ચર્ચાતી હતી. બંને અનેકવાર સાથે દેખાઈ ચૂક્યાં હતાં. જોકે અત્યાર સુધી પોતાના સંબંધ મુદ્દે ચૂપકિદી સેવનાર આ જુગલ જોડીએ હવે એકબીજા સાથેની રોમાન્ટિક...
નાના પરદે સફળતાના શીખરો સર કરનારી મુકેશ ખન્નાની શક્તિમાન સિરિયલ હવે ફિલ્મ સ્વરૂપે મોટા પરદે આવી રહી છે.
પ્રિયંકા ચોપરાને હોલીવૂડમાં એક નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવતીનો રોલ ભજવવાની છે.
દક્ષિણ ભારતની જાણીતી હિરોઈન સામંથા રુથ પ્રભુ બોલિવૂડમાં આયુષ્યમાન ખુરાના સામે હીરોઈન તરીકે ડેબ્યૂ કરશે.
મણિરત્નમની આગામી ફિલ્મ ‘પોન્નિયિન સેલવન-1’નું થોડા દિવસો પહેલાં મોશન પોસ્ટર રિલીઝ કર્યા બાદ હવે મેકર્સ દ્વારા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એકટ્રેસ ઐશ્વર્યા...
બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને ‘જય ભીમ’ જેવી ફિલ્મોથી ભારતભરમાં જાણીતા થયેલા તમિલ સ્ટાર સૂર્યા તેમજ ગુજરાતી-અમેરિકન ડિરેક્ટર પાન નલિનને ઓસ્કર કમિટીમાં સ્થાન...
વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર સ્ટીવ મેક્કુરીએ એક અફઘાન રેફ્યુજીનો ફોટોગ્રાફ શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટજગતમાં હલચલ મચાવી છે. સ્ટીવે શેર કરેલો આ ફોટોગ્રાફ અમિતાભ...
કરીના કપૂર ખાન હાલ ફેમિલી હોલીડે માણવા માટે પતિ સૈફ અને બંને દીકરાઓ તૈમૂર અને જેહ સાથે લંડન પહોંચી છે.
લાંબા સમયથી ડેટિંગ કરી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચે બ્રેકઅપ થઇ ગયાના અહેવાલો વચ્ચે વાયરો નવી વાત લાવ્યો છે.
બોલિવૂડના પીઢ અભિનેતા અનુ કપૂરને ફ્રાન્સની ટૂરમાં બહુ માઠો અનુભવ થયો છે. તેમની કિંમતની ચીજવસ્તુઓ અને રોકડની ચોરાઇ છે.
શિલ્પા શેટ્ટીનો હેલ્થ મંત્ર છે - નિયમિત યોગ. ફિટનેસ માટે આગવી નામના ધરાવતી શિલ્પાનું કહેવું છે કે, યોગ દરેક માટે જરૂરી છે.