એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

યુવા દિલોની ધડકન અનન્યા પાંડે આજકાલ તેના કરતાં ૧૩ વર્ષ મોટા અભિનેતા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બોલિવૂડમાં હાલ આ જોડીને નવાં...

‘ધાકડ’ અને ‘ક્વિન’ જેવાં બિરુદ ધરાવતી કંગના રણૌતે હવે ‘ઇમરજન્સી’ની તૈયારી શરૂ કરી છે. ફિલ્મમાં કંગના ખુદ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કરવાની છે. 

પીઢ અભિનેતા પ્રેમ ચોપરા પોતાના અવસાનની અફવાથી હેરાન-પરેશાન છે. તેઓ પોતે અને પરિવારજનો ફોનના જવાબ આપીને કંટાળી ગયા છે. આ પછી પ્રેમ ચોપરાએ એક ઇન્ટરવ્યુ આપીને...

બોલિવૂડના પાવર કપલ દિશા પટની અને ટાઇગર શ્રોફે ક્યારેય પોતાના રિલેશન્સ છુપાવ્યા ન હતા અને કયારેય આ મુદ્દે જાહેરમાં ખુલાસો પણ કર્યો ન હતો. પરંતુ આ બંને સ્ટાર્સ...

અભિનેત્રી કરીના કપૂરે પોતાની પ્રેગનન્સીની અફવાઓને ફગાવતાં બહુ રમૂજી જવાબ આપતાં કહ્યું હતુંઃ સૈફે દેશની વસ્તી વધારવામાં પૂરતું યોગદાન આપી દીધું છે, હવે...

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા બાદ હાલ તે જામીન પર છે.

વર્ષ 2020 માટેના 68મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર થયા છે જેમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અજય દેવગણ (‘તાન્હાજી - ધી અનસંગ વોરિયર’) અને સૂર્યા (‘સોરારઈ પોટરુ’)ને...



to the free, weekly Gujarat Samachar email newsletter