બુલેટપ્રૂફ કવચમાં બિગ બી

અમિતાભ બચ્ચન તેમના ચાહકોના ભરપૂર પ્રેમ-આદર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા દાયકાઓથી એક પરંપરા નિભાવે છે. દર રવિવારે તેઓ જૂહૂ સ્થિત બંગલો ‘જલ્સા’માંથી બહાર આવે છે અને ચાહકોને ઝલક આપે છે.

‘કાંટે’ના દિગ્દર્શક સંજય ગુપ્તાનું બાથરૂમમાં પડી જતાં મોત

‘કાંટે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘મુસાફિર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય ગુપ્તાએ અણધારી વિદાય લીધી છે. રાતે ઘરના બાથરૂમમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી, જે તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી. 

લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી...

સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. આશના અરમાન કરતાં બે વર્ષ મોટી છે. બંને 2017થી રિલેશનશિપમાં છે.

રિયા ચક્રવર્તી ફરી એક વખત ચર્ચામાં છે. તે હાલ બિલિયોનેર બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. નિખિલ કામથ ઇન્ડિયન ફાઇનાન્શિયલ કંપની જેરોધાનો...

જાણીતા અભિનેતા અને થ્રી ઈડિયટ ફેઈમ આર. માધવનની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના પ્રમુખ તેમ જ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષપદે વરણી...

મિસ વર્લ્ડ કેરોલિના બિલાવસ્કાએ પૂર્વ મિસ વર્લ્ડ અને ઈન્ટરનેશનલ પ્રિયંકા ચોપરા ફિલ્મ કરવાની તક મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારતના રાજકારણમાં હલચલ મચાવનાર વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’ની બેઠક માટે મુંબઇ પહોંચેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી રક્ષાબંધન પર્વે 30 ઓગસ્ટે મેગાસ્ટાર...

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર કલેક્શન બાબતે ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ભારતમાં જ 381 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ગ્લોબલ કલેક્શનમાં 600...

આ વખતે નેશનલ અવોર્ડમાં વિજેતા બનેલી ફિલ્મોમાં ગુજરાતી સિનેમાએ ધ્યાન ખેંચ્યું છે. ફુલલેન્થ ફિચર ફિલ્મોની વાત કરીએ તો પેન નલિનની ‘છેલ્લો શો’ને બે એવોર્ડ્ઝ...



to the free, weekly Gujarat Samachar email newsletter