એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

મોડેલ, એક્ટર અને ફિટનેસ આઈકોન મિલિંદ સોમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તેના ફોટોગ્રાફ શેર કર્યા છે. 15મી ઓગસ્ટે ઝાંસીથી શરૂ થયેલી યુનિટી...

દાહોદના વતની પણ હાલ અમેરિકા સ્થાયી થયેલો ગુજરાતી પરિવાર અમિતાભ બચ્ચનનો એટલો દિવાનો છે કે ‘બિગ બી’ની વિશાળ પ્રતિમા તેમના ઘરના પ્રાંગણમાં મુકાવી છે. આ પ્રતિમા...

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે એક પ્રતિભાશાળી અભિનેત્રીને ગુમાવી છે. હેપ્પી ભાવસાર રંગભૂમિ અને ફિલ્મો ક્ષેત્રે જાણીતું નામ હતું. 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપતાં જ ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા...

કેનેડામાં એક સડકને ભારતીય સંગીતકાર એ.આર. રહેમાનનું નામ અપાયું છે. ખુદ રહેમાને આ વિગત સોશિયલ મીડિયા પર શેર કરી છે. રહેમાને જણાવ્યું હતું કે, મારા જીવનમાં...

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયકુમારની રક્ષાબંધન બોક્સ ઓફિસ પર લથડિયા ખાઈ રહી છે. પહેલા વીકમાં જ બંને ફિલ્મના અનેક શો ખાલી રહ્યા છે. અનેક થિયેટરમાં...

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપના સમાચારો હવે જૂના થઇ ગયા છે, હવે ટાઈગર શ્રોફ અને મોડેલ આકાંક્ષા શર્મા રિલેશનશિપમાં હોવાના અહેવાલ...

હોલીવૂડ મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ ‘RRR’ને શોર્ટલિસ્ટ થઇ શકે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter