
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશ્યલ મીડિયામાં છવાઇ ગયું છે.
વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે.
બોલિવૂડના ‘કિંગ ખાન' એટલે કે અભિનેતા શાહરુખ ખાનએ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેમને પ્રતિષ્ઠિત ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરાયેલા 67 સૌથી ‘સ્ટાઇલિશ’ લોકોની યાદીમાં સામેલ કરાયો છે.

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશ્યલ મીડિયામાં છવાઇ ગયું છે.

‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ’ ફેમ વીતેલા જમાનાની અભિનેત્રી મંદાકિનીએ લાંબા સમય પછી તાજેતરમાં જાહેરમાં દેખા દીધી હતી.

હિન્દી ફિલ્મઉદ્યોગના પીઢ અભિનેતા સલીમ ગૌસનું 70 વર્ષની વયે નિધન થયું છે.

‘કહેવતલાલ પરિવાર’ એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને...

ભારત સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી એ સમાચારે ચર્ચા જગાવી...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર જાણીને તેમના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. જોકે હવે એવા સમાચાર છે કે બંને હાલ એકબીજાંને...

મોડેલ પલક તિવારીએ ખુલાસો કર્યો છે કે તેની અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે કોઈ રિલેશન નથી. તેઓ માત્ર સારાં મિત્રો છે અને ક્યારેક ક્યારેક સાથે આઉટિંગ પર પણ જાય...

અનેક વીક સુધી અટકળો અને ચર્ચાઓ બાદ આખરે આલિયા અને રણબીરે લગ્નબંધને બંધાયા છે. આ વાતને પણ અઠવાડિયું થઇ ગયું છે, પરંતુ તેમના જીવન સાથે સંકળાયેલી વાતો ખૂટતી...