ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

‘કાંટા લગા...’ ગર્લ શેફાલી જરીવાલાનું નિધનઃ મૃત્યુના કારણ અંગે અટકળ

‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...

દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે. 

રામાયણ અને મહાભારત પર આધારિત અનેક ફિલ્મ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા ફિલ્મમેકર નિતેશ તિવારી પણ રામાયણના નવા વર્ઝનને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. જેને...

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે તેમનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસે તેને ફેન્સ અને બોલિવૂડના તમામ સ્ટાર્સે પણ શુભેચ્છાએ પાઠવી હતી. એવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter