એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

એક બોલિવૂડના તો બીજા ક્રિકેટજગતના... ઇન્ડિયાના બે દિગ્ગજ અનાયાસે એક જગ્યાએ ભેગા થઈ ગયા હતા અને તેમણે એકબીજા સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો.

રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ સામે ચાર સપ્તાહ સુધી મનાઇહુકમ ફરમાવ્યો...

પ્રિયંકા ચોપરા જોનાસે પોતાની સફળતામાં એક ઔર છોગું ઉમેર્યું છે. ન્યૂ યરનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ‘મોસ્ટ એડમાયર્ડ વુમન ૨૦૨૧’ની યાદી જાહેર થઇ છે. 

એક્શન સિક્વન્સ અને સ્ટંટ માટે પોપ્યુલર બનેલા ટાઈગર શ્રોફની મૂવી ‘ગણપત’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેની કાસ્ટમાં એલી એવરામનો ઉમેરો થયો છે. એલી...

કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં રજૂ થયેલા ચાર્જશીટમાં અનેક વાતોનો...

સ્પોર્ટસ ડ્રામા ‘૮૩’ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રમોશન વેગવંતુ બની રહ્યું છે. તાજેતરમાં રણવીર અને દીપિકા, ડિરેક્ટર કબીર ખાન સહિતની સહિતની...

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને હિન્દી ફિલ્મોની સુપ્રસિદ્ધ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન સોમવારે ૨૦૧૬ના બહુચર્ચિત પનામા પેપર્સના વૈશ્વિક ટેક્સ લીક કેસમાં એન્ફોર્સમેન્ટ...

પહેલા કરીના કપૂર, પછી અમ્રિતા અરોરા, સીમા ખાન, અભિનેતા સંજય કપૂરની પત્ની મહીપ કપૂર, નવોદિત અભિનેત્રી પુત્રી શનાયા કપૂર, પછી વધુ ત્રણ જણા કોરોનાગ્રસ્ત થયાના...



to the free, weekly Gujarat Samachar email newsletter