
રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘રોકસ્ટાર’ (૨૦૧૧) દ્વારા લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી નરગીસ ફખરી વધુ એક વખત પ્રેમમાં પડ્યાના સમાચાર છે.
દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.
એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે.

રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘રોકસ્ટાર’ (૨૦૧૧) દ્વારા લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી નરગીસ ફખરી વધુ એક વખત પ્રેમમાં પડ્યાના સમાચાર છે.

અનોખા કથાવસ્તુ ધરાવતી વૈવિધ્યપૂર્ણ ફિલ્મોમાં અભિનય થકી આગવી ઓળખ ઉભી કરનારો આયુષ્માન ખુરાના પહેલી વખત એક્શન કરતો જોવા મળશે.

નીતુ કપૂર આજકાલ તેના ફીમેલ ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરી રહ્યાં છે. એકટ્રેસે પોતાની ફ્રેન્ડસ સાથેના યોટ પરના ફોટોગ્રાફ શેર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ...

અભિનેત્રી કરિશ્મા તન્ના મુંબઇના બિઝનેસમેન વરુણ બંગેરા સાથે પાંચમી ફેબ્રુઆરીએ લગ્નબંધને બંધાશે. મુંબઇમાં જ યોજાનારા લગ્ન વિશે કરિશ્માએ તો હોઠ સીવી રાખ્યાં...

હૃતિક રોશન અને સુઝાન ખાનના ડિવોર્સને ખાસ્સો સમય થઈ ગયો છે, પરંતુ આ એક્સ-કપલ હંમેશા એકબીજા પ્રત્યે કોર્ડિઅલ રહ્યું છે.

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના સંબંધો ભંગાણના આરે છે અને તેમની વચ્ચે વાતચીત તેમજ હળવા-મળવાનું બંધ થઇ ગયું હોવાના અહેવાલો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં...

કથ્થક નર્તક બિરજુ મહારાજનું સોમવારે ૮૩ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ પૌત્રી અને બે શિષ્યો સાથે અંતાક્ષરી રમી રહ્યા હતા ત્યારે છાતીમાં તીવ્ર...

અનન્યા પાંડેનું ગૌરી ખાન સાથે બોન્ડિંગ જાણીતું છે. તાજેતરમાં તેણે ગૌરી ખાને ગિફ્ટમાં આપેલા આર્ટ પીસનો ફોટોગ્રાફ શેર કર્યો છે. અનન્યાના ઘરની દિવાલ પર આર્ટ...

પ્રિયંકા ચોપરા રૂ. ૭૦૦ કરોડથી પણ વધુ રકમની સંપત્તિ સાથે બોલિવૂડની સૌથી વધુ ધનવાન અભિનેત્રી છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત ફેશન અને હેર પ્રોડકટ પ્રોડક્ટ તથા...

સંજય લીલા ભણશાલી હાલ પોતાની આગામી વેબ સીરિઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ વેબ સીરિઝ લાહોરના સૌથી મોટા અને જાણીતા રેડ એરિયા હીરામંડી પર આધારિત છે. ભણશાલીનો...