સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

વિશ્વના બધા ખંડોમાંથી કાયદેસર અને ગેરકાયદે અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્યની આશાએ જનપ્રવાહ સતત આવતો રહ્યો છે. આમાંના કેટલાય અમેરિકામાં ખોવાઈ અથવા ખવાઈ જાય છે....

ઢીંચણ હોય કે એડી. કોણી હોય કે ખભો. એનો દુઃખાવો માણસમાં હતાશા પ્રેરે. જીવવામાં રસ ના રહે તેવો કંટાળો આવે. યુવાન પણ અકાળે ઘડપણ અનુભવે. આમાંથી છૂટકારા માટે...

મેરુ એટલે મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી. આ ‘મેરુ’ છે નેધરલેન્ડની હદમાં પણ જર્મન સીમાને અડીને વ્લોડ્રોપ નગરમાં આવેલી, ૧૦૦ એકરના સંકુલમાં પથરાયેલી,...

ઈ.ટી.જી. કંપની એની કોર્પોરેટ ઓફિસ સિંગાપોરમાં ધરાવે છે. શ્યામવર્ણી આફ્રિકાના ૪૫ દેશો અને ભારતમાં ય તેની ઓફિસ છે. કંપનીના ૨૦૧૨-૧૩ના છાપેલા વાર્ષિક અહેવાલમાં...

સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ...



to the free, weekly Gujarat Samachar email newsletter