સદાકાળ અગ્રેસર ખમીરવંતુ ગુજરાત

પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...

ફરી વાર સરહદો પર સજ્જતા અને સાવધાની?

હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....

અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં હું એક પછી એક નામ પ્રસ્તુત કરતો ગયો. એમને વધાવતા દર્શકો તાળીઓથી પ્રતિસાદ આપતા રહ્યા.

પૃથ્વી પર જ્યારે અધર્મનું જોર વધી ગયું અને વેદ ધર્મ પણ લુપ્ત થવા માંડ્યો હતો ત્યારે દેવોને ચિંતા થઈ. તેઓ ભગવાન શિવ પાસે જઈ પહોંચ્યા અને વેદ ધર્મને બચાવવા...

બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી...

ગુરુકૂળના પ્રાંગણમાં બાળકોને ભણાવવા એ જ એમનું ધ્યેય નહોતું, એમને તો ગુરુકૂળ દ્વારા નવી પેઢીને વર્તમાન યુગના દૂષણોથી બચાવી, શુભ સંસ્કારોનું સિંચન કરવું...

ડો. બાબાસાહેબ આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થયા હતા. એ મુજબ તેમણે વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. સૌ પ્રથમ...

ડો. બાબાસાહેબ આંબેડકર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલી શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થયા હતા. એ મુજબ તેમણે વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. સૌ પ્રથમ...

એ પરિવારના મોભી હતા, સમાજના મહાજન હતા. સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ વ્યાપારી અને સાહસિક ઉદ્યોગપતિ હતા. રાષ્ટ્રપ્રેમી અને સમાજ સુધારક હતા. સમયને બદલનારા અને ડગલને પગલે માણસાઈથી ભર્યુંભર્યું જીવન જીવનારા માણસ હતા. એક જિંદગીમાં દસ જિંદગી જેટલું...

આગામી જૂન એટલે આપણા બ્રિટનમાં ઉત્સવો-ઉજવણીનો મહિનો. કારણ? આપણાં હર મેજેસ્ટી મહારાણી એલિઝાબેથ જૂન ૨૦૨૨માં ૭૦ વર્ષની સેવા પછી પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરનાર...

મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ...



to the free, weekly Gujarat Samachar email newsletter