જૈનાચાર્ય લોકેશ મુનિને અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ...

જગજીત પવાડિયા યુએન નોર્કોટિક્સ બોર્ડમાં ત્રીજા વખત ચૂંટાયા

ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે.

ચોથી જુલાઈએ શિકાગોમાં એક પરિવાર દ્વારા થતી ઉજવણીમાં ૪ અજાણ્યા માણસોએ આડેધડ ફાયરિંગ કરતાં સાત વર્ષની બાળકી સહિત ૧૩ જણા માર્યા ગયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈન્ગલેવુડમાં મધરાતે ચાર હુમલાખોરો એક કારમાંથી ઉતર્યા અને એક પાર્ટીમાં આડેધડ ફાયરિંગ...

યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતીય અમેરિકન વિજય શંકર દયાલને વોશિંગ્ટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણૂક આપી છે. દયાલની ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા કોર્ટના જજ તરીકે નિમણૂક કરાઈ છે. સેનેટની બહાલી પછી શંકર દયાલ હોદ્દો સંભાળશે.

વિશ્વની અગ્રણી મહાસત્તા તરીકે સ્થાન ધરાવતા અને હાલમાં કોરોનાની મહામારી સામે મહાસંઘર્ષ કરી રહેલા અમેરિકામાં ૨૪૪મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન...

શિકાગોસ્થિત ફાઉન્ડેશન રૂમમાં આવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાના ખોળામાં માસ્ક મૂકાયો છે.

કેલિફોર્નિયાસ્થિત બીવરલી હિલ્સ ખાતે વડું મથક ધરાવનાર લાઇવ નેશનલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમેરિકાના આઠ મોટા શહેરોમાં આવેલી તેની ફાઉન્ડેશન રૂમ નાઇટ ક્લબોમાંથી...

એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના...

મુંબઈમાં આતંકી હુમલામાં સંડોવણી બદલ ભારતની પ્રત્યર્પણની વિનંતીના પગલે અમેરિકામાં પાકિસ્તાની કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાની ૧૯મી જૂને લોસ એન્જેલસમાં...

કામરેજ તાલુકાના મોરથાણા ગામના ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતા હતા. ભરત પટેલ વર્ષો અગાઉ પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયાં છે. તેમના બંને પુત્રો આકાશ અને અનિલ તેમજ આકાશની પત્ની...

વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક...

અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે તેના બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter